નિજાનંદ .

આશા અને નિરાશાથી  ઉલજાએલી   જીન્દગી

સુખ અને દુખના  રંગોથી  રંગાએલી  જીન્દગી

સુખની કામના, સુખની તમ્મના અને એક આશા

દેખાય એક કિરણ આશાનુ, મનમાં આનંદની લહેર

સ્વપ્નો ન થાય સાકાર , જીન્દગી બને નિરાશ -ઉદાસ

સુખ અને દુખ, આશા- નિરાશા મનના છે ભ્રમ ખોટા

સ્થિત પ્રજ્ઞ બનતાં, નિજાનંદમાં મ્હાલે સતચિત્તાનંદ

ન રહે પછી કોઈ દુખ, ન કોઈ નિરાશા, ન કોઈ તમ્મના

સુખ – શાંતિ , આનંદ-આનંદ-આનંદ.

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

1 Response to નિજાનંદ .

  1. Ramesh Patel કહે છે:

    સરસ નિરુપણ..નિજાનંદ.
    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s