Monthly Archives: જૂન 2011

એક તમંન્ના .

વસંતના  ખીલતાં ફૂલોથી , તારી યાદ શરૂ થાય છે . આંખોની સામે ફૂલોની સુગંધ ભર્યા બગીચા રચાય છે . અગર તૂ હોત સાથે , તો ચાલત ફૂલો ભરી રાહ પર . ઝુલા ઝુલતાં , કોયલના મીઠા ગીત સાંભળત સાથે .  મીઠી પ્રેમ … Continue reading

Posted in Uncategorized | 1 ટીકા

પ્રેમ .

દિલની વાત કહેવા લખી પત્ર , મોક્લ્યો સંદેશ . તારા શબ્દો પાછા ફરવાની રાહ જોતાં ઘરની  સીડી   નીચે  ઉતરી એકાંત ઓરડામાં , આવ જા કરીને બસ ફક્ત ઘરમાં ફરતો રહીશ પછી  એક દિવસ દરવાજે કોઈકે દસ્તક દીધા દરવાજો   ખોલીને જોઉ … Continue reading

Posted in Uncategorized | 1 ટીકા