દિલની વાત કહેવા લખી પત્ર , મોક્લ્યો સંદેશ .
તારા શબ્દો પાછા ફરવાની રાહ જોતાં
ઘરની સીડી નીચે ઉતરી
એકાંત ઓરડામાં , આવ જા કરીને
બસ ફક્ત ઘરમાં ફરતો રહીશ
પછી એક દિવસ દરવાજે કોઈકે દસ્તક દીધા
દરવાજો ખોલીને જોઉ તો
મારા નામ સરનામે કોઈક આવીને ઉભાં રહ્યાં છે
એમાંના એકનાય હાથમાં મારો સંદેશ પાછો
ફરતાં ન દીઠો .
A poem touching innermost feelings.
Ramesh Patel(Aakashdeep)