Monthly Archives: માર્ચ 2012

આવી તારી યાદ.

ક્યાંક નદીઓની ઉદાસી કિનારે પડી છે ક્યાંક તારી યાદોની મોસમ વહી રહી છે ઝાંઝવાના નીરની કથા વચ્ચે તૂ વસે છે નીચે અહી તરસ્યાં ત્યાં મેઘા ઉચે ચડી છે પંખીના કલરવ જેવી ઈચ્છાએક સળવળે છે ઘાયલ દિલ! આ કેવી  વિરહની એક ક્ષણ છે જ્યાં … Continue reading

Posted in કવિતા | Leave a comment

અહેસાસ.

          હ્રદયમાં બિરાજમાન તુ            હર ક્ષણ, હર સાંસમાં                    અહેસાસ.      ભુલવાની અને યાદ કરવાની                  ક્યાં વાત છે.

Posted in Uncategorized | Leave a comment

અદભુત નયન.

આશા  ભર્યા આ અદભુત નયન, ઉષ્મા ભર્યા રે આ નયન, ઉના પાણીના આ અદભુત નયન. એમાં ભર્યા હ્રદયના હુફાળા ભેજ, એમાં ભર્યા અલૌકીક આતમ તેજ. એમાં સાતે સમંદર એના પેટમાં,  એમાં મીઠા જળના ઉન્ડા કુવા.  એમાં આળોટે મીઠા  સપના એમાં મનના સાફ … Continue reading

Posted in કવિતા | Leave a comment

Life.

some times we are only given few minutes to be with the           one we love and  thousand  hours         to spend thinking  of  them.

Posted in Uncategorized | Leave a comment

સાચો પ્રેમ.

જે મળે તેને ચાહવુ એ સમજૂતી છે. જે ચાહો તેને મેળવવુ એ સફળતા છે. પણ જ્યારે ખબર હોય કે જે નથી મળવાનુ  છતાં તેને ચાહો તે  સાચો  પ્રેમ  છે.

Posted in Uncategorized | 3 ટિપ્પણીઓ

welcome to the 21st century.

our phones  — wireless cooking  —  fireless car   —    keyless Food   —   fatless Dress  —   sleeveless youth   —   jobless  leaders  —  shameless Relationship  —   meaningless  wives  —  Fearless  Feeling  — Heartless Education   —  valueless children  —  Mannerless Everything  is becoming  less            but still our hopes are –Endless.

Posted in Uncategorized | Leave a comment