જે મળે તેને ચાહવુ એ સમજૂતી છે.
જે ચાહો તેને મેળવવુ એ સફળતા છે.
પણ જ્યારે ખબર હોય કે જે
નથી મળવાનુ છતાં તેને ચાહો
તે સાચો પ્રેમ છે.
જે મળે તેને ચાહવુ એ સમજૂતી છે.
જે ચાહો તેને મેળવવુ એ સફળતા છે.
પણ જ્યારે ખબર હોય કે જે
નથી મળવાનુ છતાં તેને ચાહો
તે સાચો પ્રેમ છે.
પિંગબેક: અપડેટ્સ-૫ « કલબલાટ
એકદમ સાચીવાત છે હેમાબેન નથી મળવાનું છતાં તેને ચાહો તે સાચો પ્રેમ છે..
ચાહો તે સાચો પ્રેમ ..with dedication…Nicely expressed.
Ramesh Patel(Aakashdeep)