-
તાજેતરની પોસ્ટ્સ
તાજેતરની ટિપ્પણીઓ
karan lumbhani પર ગીતા ઉપદેશ hemapatel પર કલ હો ના હો સુરેશ પર કલ હો ના હો geetabhatt પર મેરા ભારત મહાન. Rajul Kaushik પર ગીતા ઉપદેશ સંગ્રહ
- મે 2018
- જુલાઇ 2017
- મે 2017
- એપ્રિલ 2017
- જાન્યુઆરી 2017
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- મે 2016
- એપ્રિલ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- નવેમ્બર 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ડિસેમ્બર 2011
- જૂન 2011
- મે 2011
- જૂન 2010
- મે 2010
શ્રેણીઓ
મેટા
Monthly Archives: એપ્રિલ 2012
કામવાળીબાઈ.
મુમ્બઈમાં ગૃહિણીઓ બહારના કામમાં એટલી વ્યસ્ત હોય છે કે તેમની પાસે ઘરકામ કરવા માટે બિલકુલ ફુરસદ મળતી નથી. બાળકો અને પતિની પાછળ સમય જતો હોય છે. અને તેને લીધેજ કામવાળી બાઈ વિના બિલકુલ ન ચાલે. જો એક દિવસ બાઈ ખાડો … Continue reading
Posted in ચિંતન, Uncategorized
6 ટિપ્પણીઓ
શ્રેષ્ઠ યાત્રા.
૧-શરીરમાં ફેરફાર કરે છે હોસ્પીટલની યાત્રા. ૨-વિધ્યામાં ફેરફાર કરે છે શાળા-કોલેજની યાત્રા. ૩-મનમાં ફેરફાર કરે છે માનસશાસ્ત્રીની યાત્રા. ૪-પોતાનાકર્મો ફેરફાર કરે છે જન્મ-મરણની યાત્રા. ૫-પરંતુ આપણા જીવાત્માની યાત્રાને ફેરવી નાખે છે ભગવાન અને તેમના સંતપુરુષોના શરણે જવાની પદયાત્રા … Continue reading
Posted in ચિંતન
Leave a comment
હાઈકુ.
૧ યાદ આવતાં પ્યારી સુખદ ક્ષણો અશ્રુ છલકે ૨ અશ્રુ નયને વીરહની આ ઘડી હૈયે રૂદન
Posted in Uncategorized
Leave a comment
હાઈકુ.
૧ ૐકાર ધ્વનિ ફેલાયો બ્રમ્હાંડમાં ૐમય સૃષ્ટિ ૨ સમગ્ર સૃષ્ટિ સમાઈ આ દ્રષ્ટિમાં ન્યારૂ જગત
Posted in Uncategorized
Leave a comment
નીજ લીલા.
ગજબનો આ રંગારો અજબ રંગો મિલાવ્યા ભરી રંગપ્યાલી ચિતારે, પીછી એક ફેરવી જંગલ -વનમાં ઉગી નીકળ્યા લીલા ઝાડ. રંગના ટપકાંમાંથી ફુટી નીકળ્યા ઉચાપહાડ. પીછી ખંખેરી ત્યાંતો ખીલ્યા રંગબેરંગી ફુલો. મારી એક ફુક ત્યાંતો ફેલાયા સાત સમુન્દર. વાદળાં લુછતાં નીખર્યા મેઘધનુષના રંગ. પલક … Continue reading
Posted in Uncategorized
Leave a comment
સન્નાટો.
કાળી અંધારી રાતનો આ સન્નાટો ધરા ઉપર કોઈ દીવડા પ્રગટાવો કેટલી સ્તબ્ધતા છવાઈ ગઈ છે તમરાના સરવરાટને સાંભળુ છુ ઉઘવા નથી દેતો,સ્તબ્ધ સન્નાટો એ પણ એક ઉપકાર બની જાય કોઈ વેળાનો એ હળવો જાકારો અંધારી રાતમાં શોધુ પડછાયો ટમટમતા દિવડાવચ્ચે દિઠુ કોઈ … Continue reading
Posted in કવિતા
Leave a comment
સાઈ પ્રાર્થના.
પતિતપાવન સાઈનાથ રે , પ્રણમીને કરુ પ્રાર્થના તને અમીત ભાવથી પાળજો મને,અચળ ધામમાં રાખજો મને. પતિતપાવન. નમી નમી ચુમુ પુનિત પાયને, જીવન સોપ્યુ છે સાઈરાયને. અકળ છે ગતિ સાઈનાથની , બધિર થાય છે મારી તો મતિ. પતિતપાવન. સકળ વિશ્વની, … Continue reading
ઉઘ.
(૧) દુઃખભરી રાતમાં ઉઘ નથી આવતી અને ખુશીભરી રાતમાં કોણ સુવે છે ? (૨) કહે છે ઉઘની બિમારી છે પરંતુ આખી રાત જાગતા રહેવુ પડે છે.
મૃત્યુ.
એક સનાતન સત્ય,મૃત્યુ લોકમાં આવ્યા મૃત્યુ તો છે નિશ્ચિત, છતાં ઘભરાય સર્વે. પરંતુ જ્યારે આવે પછી શાંતિ જ મળે. કોણ કહે મૃત્યુ આપે છે દુખ અને પીડા? મૃત્યુ તો હરે તન અને મનની પીડા. મૃત્યુ એતો ન જીવનનુ પૂર્ણ વિરામ, … Continue reading
Posted in ચિંતન, Uncategorized
Leave a comment
Amazing Fact.
God is one Mandir – 6 word charch – 6 word Masjid – 6 word n Geeta – 5 word Bible- 5 word Quran -5 word they all preach the same 6 – … Continue reading
Posted in ચિંતન, Uncategorized
2 ટિપ્પણીઓ