God is one
Mandir – 6 word
charch – 6 word
Masjid – 6 word
n
Geeta – 5 word
Bible- 5 word
Quran -5 word
they all preach the same
6 – 5 = 1 God is one.
God is one
Mandir – 6 word
charch – 6 word
Masjid – 6 word
n
Geeta – 5 word
Bible- 5 word
Quran -5 word
they all preach the same
6 – 5 = 1 God is one.
કોઈ એક ઘાટે આવીને એક વ્યક્તિ પાણી પીવે છે. કોઈ તેને જળ કહે, કોઈ વોટર, કોઈ પાની, કોઈ એક્વા.
તત્વ એકનું એક પણ સહુનું નામ કરણ જુદુ જુદુ. પાણી પીધે સહુની તરસ એક સરખી છીપે. God ની અનુભૂતી, અલ્લાહની અનુભૂતી અને ભગવાનની અનુભૂતિ જેને થાય તેને એકસરખી થાય.
માર્ગો જુદા જુદા છે સહુ પહોંચે છે એક સ્થળે.
very good.
k,ક ,क ,கே ,ک ק ক ਕ ………..એક ધ્વની ઘણા અક્ષરાકાર !
ઘાટ ધડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમ નું હેમ હોએ !!
My way is highway
………….and no common road !!
(3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.
ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !http://saralhindi.wordpress.com/