Monthly Archives: મે 2012

પાનખર.

રહ્યાં નથી આવૃક્ષને ડાળીએ પાંદડાં એને તો પાનખરની બીક શુ સતાવે પંખીડાનેવાયરા અહિ કરતાં વિશ્રામ ભીના અષાઢી મેહુલા ભીજવતા જાય કહેવાય લાકડુ પણ ઝાડ હજી જીવતુ પંખીના માળાની નથી કોઈ એકસળી એને તો વીજળીની બીક શુ સતાવે ડાળીઓ ઝીલે ના … Continue reading

Posted in કવિતા | 1 ટીકા

ખ્વાબ !!!

બગીચાની થઈ છે દશા એવી જીવનમાં ખૂશ્બુ રહી નથી હવે ખીલતાં ગુલાબમાં આભાસ થાય છે ને અહેસાસ થતો નથી જીન્દગી થઈ એવી કે જાણે એક ખ્વાબ ! ફૂલો પામતા સઘળા જન ખૂશ્બુ લઈને કાંટા ચૂટીને જાઉ છુ હુ્તો  ફૂલછાબમાં મળી છે આખુશી … Continue reading

Posted in કવિતા | Leave a comment

દ્રષ્ટિ એવી સૃષ્ટિ

શ્રી કૃષ્ણ મંડપમાં પ્રવેશે  ત્યારે તે સભામાં બિરાજેલા અનેક લોકોને અધિકાર પ્રમાણે શ્રી કૃષ્ણ અલગ-અલગ દેખાય છે. તેનેજ મહાત્માઓ દ્રષ્ટિ-સૃષ્ટિવાદ કહે છે.સભામાં જે પહેલવાન હતા તેમને શ્રી કૃષ્ણ વજ્ર જેવા લાગ્યા. સાધારણ મનુષ્યને રત્ન જેવા લાગ્યા. સ્ત્રીઓને કામદેવ જેવા લાગ્યા. ગોવાળોને … Continue reading

Posted in ચિંતન | 1 ટીકા

I Love my Mother.

(  May 13 — Mother’s day — Happy mother’s day ) A  human   body can bear only up to 45 del (unit) of pain.Do you know ? A human but at the same time of giving birth A woman feels up to 57 … Continue reading

Posted in કવિતા | 1 ટીકા

મમતા.

              ( ૧૩ મે -મધર્સ ડે ) જન્મ આપી, અર્પ્યુ અમૂલ્ય સુખી માનવ જીવન તે જનેતાના અનગણીત  ઉપકાર કદી ન ભુલાય એની મમતા થકી તો સોહે છે સઘળો આ  સંસાર હેત,મમત્વ એટલા! ગણિતે ગણ્યાથી નથી ગણાતા બાળપણમાં મીઠાં હાલરડાં ગાતી,મને સંભળાવતી હેતથી હસાવતી, … Continue reading

Posted in કવિતા | 1 ટીકા

ક્યારેક.

ક્યારેક હળવુ ક્યારેક મળવુ ક્યારેક ઝળહળવુ હવે ક્યારેક ભીના ઘાસમાં પગલાંનુ  ટળવળવુ  હવે ક્યારેક આશા લઈ બેઠુ શબ્દોને માટે આ હૈયુ ક્યારેક લીલુ છમ  ઘાસ પાંગરે પત્થર જેમ હવે દુર પર્વત ટોચ પર ડોકાય સોનેરી સૂરજ કિરણ પહાડો પર પથરાયેલા … Continue reading

Posted in કવિતા | Leave a comment

ઝાકળ બિન્દુ.

સુખ તો એવુ લાગે જાણે ઝાકળ બિન્દુ કેમ રે કરી ઉકેલવી આ ઝાકળ વાણી આંખ ખોલુ તો તેજ કિરણ અજવાળા ને આંખ મિચુ તો કાળી અંધારી રાત ખુલવામાં-મિચવામાં આપણી જાગીર પળમાં વહેતાઝરણા જેવી રામકહાણી ટહુકો છલકે નભમાં એટલોતો કલરવ રસ્તાઉપર … Continue reading

Posted in કવિતા | 4 ટિપ્પણીઓ