-
તાજેતરની પોસ્ટ્સ
તાજેતરની ટિપ્પણીઓ
karan lumbhani પર ગીતા ઉપદેશ hemapatel પર કલ હો ના હો સુરેશ પર કલ હો ના હો geetabhatt પર મેરા ભારત મહાન. Rajul Kaushik પર ગીતા ઉપદેશ સંગ્રહ
- મે 2018
- જુલાઇ 2017
- મે 2017
- એપ્રિલ 2017
- જાન્યુઆરી 2017
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- મે 2016
- એપ્રિલ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- નવેમ્બર 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ડિસેમ્બર 2011
- જૂન 2011
- મે 2011
- જૂન 2010
- મે 2010
શ્રેણીઓ
મેટા
Monthly Archives: જૂન 2012
મેરા ભારત મહાન.
सों में से अस्सी गद्दार फीर भी मेरा भारत महान !!! આતો સિક્કાની બે બાજુ છે, ૮૦ % ગદ્દાર હોય પરંતુ ૨૦ % તો સારા માણસો હજુ પણ વસે છે. ૮૦ % અધર્મના માર્ગ પર ચાલે છે તો, ૨૦ % ધર્મના માર્ગ પર ચાલી … Continue reading
Posted in ચિંતન
6 ટિપ્પણીઓ
ભાગવતની રત્ન કણિકાઓ.
ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે, કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભુલાય ત્યારે પ્રેમ સિધ્ધ થયો મનાય છે. પરર્માત્મા પ્રેમીને જ પોતાન સ્વરૂપ બતાવે છે. વંદનથી પ્રસન્ન થાય તે પરર્માત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય તે જીવાત્મા. વંદન માત્ર શરીરથી નહી મનથી પણ વંદન … Continue reading
Posted in ચિંતન
3 ટિપ્પણીઓ
સ્મશાન વૈરાગ.
હું દરોજ મોર્નિગ વોક કરવા માટે જાઉં છું, ચાલતાં ચાલતાં એક દિવસ રસ્તા પર પડેલ પાંચ ડોલરની નોટ જોઈ અને મેં તે ઉપાડી અને મારા ખીસામાં મુકી અને તરતજ વિચાર આવ્યો, આ પાંચ ડોલર પર મારો કોઈ અધિકાર નથી આ ડોલર … Continue reading
Posted in ચિંતન
3 ટિપ્પણીઓ
પિતૃ દેવો ભવ.
Happy father’s day. આ સંસારમાં માતા પૂજનીય છે તો પિતા પણ એટલાજ પૂજનીય છે. પિતા વીના પણ જીવન અધુરૂ છે. પતિ-પત્નિ સંસારની ગાડીના બે પૈડા છે, બંનેથી જીવન શોભી ઉઠે છે.માતા- પિતા થકી તો આ સંસાર છે. કોઈના જીવનમાં … Continue reading
Posted in ચિંતન
3 ટિપ્પણીઓ
અતિત.
ન વાગોળો આમ અતિતને, દુખ સિવાય કંઈ ન મળે ત્યાં ન ફરક પડે કોઈ આજે, થાય ખોટો સંતાપ અને ઘુટન ! અતિત હતુ દુખી કે સુખમય, ખાલી કરવો એનો બળાપો અતિત તો એક સમણુ,આંખ ખુલે ત્યાં અલોપ ખોટો ભ્રમ અતિત … Continue reading
સત્ય મેવ જયતે.
આમીરખાનનો શો સત્ય મેવ જયતે દર રવિવારે વિવિધ પ્રસંગોને આવરી લે છે, અને ખરેખર આ શો એ પ્રસંસા પ્રાપ્ત કરી છે. સમાજમાં ચાલી રહેલ સત્ય ઘટનાઓ પર પ્રકાશ પાડે છે અને જનતાને સાવધાન કરવામાં ઘણી મદદ કરી શકે છે. આમીરખાનનો આ પ્રયાસ બહુજ સરસ છે,જોવાનુ રહ્યુ પ્રજામાં … Continue reading
Posted in Uncategorized
2 ટિપ્પણીઓ
પ્રીતડી.
કરી પ્રીતડી એવી રે કાન્હા,પલમાં પમરાવી ગોપીઓને લીધી રે લલચાવી આંખડી એવી રે તારી કાન્હા,પલમાં પલકાવી ગોપીઓને છોળે રે છલકાવી રીતડી એવી રે તારી કાન્હા,પલમાં ભરમાવી ગોપીઓને સોણે રે શરમાવી કરી વાતડી એવી રે કાન્હા,પલમાં સમજાવી … Continue reading