Monthly Archives: જુલાઇ 2012

सो दीन सास के एक दीन बહુ के.

દુનિયામાં સાસુ-વહુનો સબંધ હમેશાં બદનામ હોય છે. ક્યારેય સારો હોતો નથી કોઈક જ જગ્યાએ સાસુ-વહુનો સબંધ મા-દિકરી જેવો જોવા મળે છે.બાકી તો સાસુમા તેમના પદનો ઉપયોગ બરાબર કરતાં હોય છે અને એ પારકી દિકરીને ક્યારેય પોતાની નથી ગણતાં અને એના … Continue reading

Posted in ચિંતન | Leave a comment

પૃથ્વી ઉદય.

                                પૃથ્વી, મા વસુંધરા                           સૂર્ય મંડળમાં શોભી રહી                        એક અનોખુ સ્થાન બ્રહ્માંડમાં                       જ્યાં ઈશ્વરે માનવ જનમ દીધો                     ના કોઈ સીમા, ના કોઈ નાત જાત                           ધરતીમાના સંતાન સૌ                            લઈએ આજ એક પ્રણ                        લીલી હરિયાલી ધરતીમાતા                             બની … Continue reading

Posted in કવિતા | 2 ટિપ્પણીઓ

રમેશ પારેખનુ એક ગીત.

 આછી આછી રે મધરાતે જીવન જોયો રે તને આછો ઉંઘમાં ઝીલાયો આછો જાગમાં ઝીલાયો  ખરબચડા આંસુથી જીવન જોયો રે તને  જાળીએ ચઢીને અમે ઝુલણતુ દીઠુ કાંય ફળીયામાં સુજણાનુ ઝાડ અમેરે જીવન બંધ પરબિડીયું ને તમે કાગળની માંયનું લખાણ મારા વેણને … Continue reading

Posted in કવિતા | Leave a comment

એકલતા.

એકલતા એ એવી સ્થિતી છે જે દરેકની મનઃ સ્થિતી હાલી જાય, પરેશાન થઈ જાય  અને અસહ્ય લાગે.એકલતા અંદરથી માણસને ખાઈ જાય છે.જ્યારે જીવનમાં પતિનુ, પત્ની પહેલાં જો અવસાન થાય અથવા તો પત્નીનુ અવસાન પહેલુ થાય તો આ પરિસ્થિતીમાં બંને માટે એક બીજા … Continue reading

Posted in ચિંતન | 1 ટીકા

ગુરુ પ્રણામ.

            જગદ ગુરુ શ્રી ક્રિષ્ણના ચરણોમાં કોટી કોટી નમસ્કાર.     જેમણે ગીતા જ્ઞાન આપીને જીવન જીવવાનો શ્રેષ્ઠ રાહ બતાવ્યો.                                                     ( શ્રી સાઈ ગુરૂ સ્તોત્ર )                      ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વરઃ                     ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈય શ્રી ગુરુવે નમઃ                        અખંડ મંડલાકારં વ્યાપ્તં … Continue reading

Posted in Uncategorized | Leave a comment