Monthly Archives: ઓગસ્ટ 2012

નવધા ભક્તિ.

         તુલસીદાસ રચિત રામચરિતમાનસમાં ( રામાયણ ) પુજ્ય મોરારીબાપુએ એક પ્રસંગનુ વર્ણન કર્યુ છે, રામભગવાન જ્યારે શબરીની ઝુપડીમા  પધારે  છે  ત્યારે શબરી તેમનુ સ્વાગત  કરે  છે અને પગપ્રક્ષાલન કરે છે અને  ખાવા  માટે મીઠા  બોર આપે  છે, અને  રામ ભગવાનને કહે  છે હેપ્રભુ, હુ અભણ  છુ,મુઢ … Continue reading

Posted in ચિંતન | 4 ટિપ્પણીઓ

આત્મ ચિંતન – ૨

   ( પૂજ્ય તરૂલતાબાઈ મહાસતીજી )                  (  સંસાર દશા )  હુ આત્મા છુ …  હુ આત્મા છુ … સંસાર દશા એ મારી દશા નથી . અજ્ઞાનને કારણે , પર સંયોગને કારણે… સંસાર  દશા  ઉભી  થઈ  છે . એ દશા હવે વધુ વખત નહી … Continue reading

Posted in ચિંતન | Leave a comment

આત્મ ચિંતન – ૧

     { બા.બ્ર.પૂજ્ય ર્ડા.તરૂલતાબાઈ મહાસતીજી નો ગ્રંથ                      ” હુ આત્મા છુ ”      માંથી  લીધેલી આત્મ ચિંતનની રત્ન કણિકાઓ  }             (વીતરાગતા) હુ આત્મા છુ…… હુ આત્મા છુ. વીતરાગતા મારૂ સ્વરૂપ……. . હુ રાગ રૂપ નથી…… દ્વેષરૂપ પણ નથી . રાગ દ્વેષથી … Continue reading

Posted in ચિંતન | 1 ટીકા

ભારત મેરા દેશ.

આપને કભી ભારત કે નકશે કી તરફ દેખા હૈ ? વો કોઈ ભૂમિકા ટુકડા નહી, વોતો જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ. દિલ્લી જીસકા દિલ હૈ, પશ્ચિમ ઔર પૂર્વિ ઘાટ દો વિશાલ જિન્ગાહ હૈ. પંજાબ ઔર બંગલા દો ભુજા હૈ,સાગર જીસકે … Continue reading

Posted in ચિંતન | 1 ટીકા

એક કડવી હકીકત:

આ દુનિયામાં વસેલા લોકોની અલગ કહાણી છે: જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે; અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે! જીવન શું છે ? સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી ! જયારે દીવાલોમાં તિરાડો પડે છે, ત્યારે … Continue reading

Posted in Uncategorized | 1 ટીકા

હેપી બર્થડે ટુ શ્રીકૃષ્ણ.

મથુરામાં જન્મો, ગોકુળમાં આવી કરી લીલા તેં કાના સૌના દિલને ભાવ્યો ઘેલા કર્યા નંદ-યશોદામા, કાનુડા. ઘેલા કર્યા પશુ-પંખી, ગાય-વાછરડા ને સૃષ્ટિ, દેવકીનંદન. ધૂમ મચાવી વ્રજમાં ઘુમ્યો, ઘુમ્યો તૂં રાસમાં, ઘનશ્યામ. હરી લીધા હૈયા, વ્રજ વનીતાના તેં મનમોહન. સાધુ-સંતોને મળવા કાજે, ભક્ત જનોને … Continue reading

Posted in કવિતા | Leave a comment

રક્ષાબંધન.

શ્રીમદભાગવતમાં આઠમા સ્કંધમાં વામન અવતારનુ વર્ણન છે. ગુરુ બૃહસ્પતિનો ઉપદેશ સાંભળીને ભગવાન વામનજી બલિરાજાને ત્યાં ભીક્ષા લેવા માટે જાય છે અને બલિરાજા વામનજીને દાન આપવા માટે તૈયાર થાય છે અને માગવાનુ કહ્યું ત્યારે ભગવાન વામનજી ત્રણ પગલાં ભૂમિ માગે છે.બલિરાજા … Continue reading

Posted in ચિંતન | 5 ટિપ્પણીઓ