Monthly Archives: સપ્ટેમ્બર 2012

તારી વાંકી રે પાઘલડીનુ ફુમતુ રે.

થોડા દિવસ  પહેલાં એક ગુજરાતી મેલાવડામાં જ્વાનુ  થયુ. રંગમંચ પર, ગામડાનુ દ્રષ્ય હતુ અને વીસરાયેલા વર્ષોનુ એક કર્ણ પ્રિય (નૃત્ય) ગીત સંભળાયુ. તારી વાંકીરે પાઘલડીનુ ફુમતુરે, મને ગમતુ રે, આતો અમથી  કહુ છુ રે પાતળીયા ! વિચાર આવ્યો આ છોડી-કન્યા … Continue reading

Posted in ચિંતન | 2 ટિપ્પણીઓ

મોક્ષ.

જીવનમાં આપણે કોઈ પણ ક્ષેત્રમાં જવુ હોય તો સૌથી પહેલાં તેના માટે તેનુ જ્ઞાન હોવું જરૂરી છે. અને આ જ્ઞાન માટે માહિતી ભેગી કરી અને આગળ વધીએ છીએ.અને જ્ઞાન હોય તો સફળતા અવશ્ય મળે છે.  તેવીજ રીતે આધ્યાત્મિક માર્ગ પર ચાલવુ  હોય … Continue reading

Posted in ચિંતન | 1 ટીકા

શ્રી ગણેશ સ્તુતિ.

પાહી પાહી ગજાનના , પાર્વતિ પુત્ર ગજાનના ગજાનના,ગજાનના,  ગજાનના જય ગજ વદના. મૂશક વાહન ગજાનના,વિઘ્ન વિનાશક ગજાનના ગજાનના,ગજાનના,  ગજાનના જય ગજ વદના. મોદક હસ્તા ગજાનના, શ્યામલ કરણા ગજાનના ગજાનન,ગજાનના,  ગજાનના જય ગજ વદના. શંકર સુમના ગજાનના, વેદ વિનાયક ગજાનના. ગજાનના,ગજાનના, … Continue reading

Posted in કવિતા | Leave a comment

શ્રી ગણેશ વંદના.

ગાઈએ ગણપતિ જગ વંદન શંકર સુમન ભવાની કે નંદન.  ગાઈએ ……… રિધ્ધિ સદન ગજવદન વિનાયક કૃપા સિંધુ સુંદર સબ દાયક.  ગાઈએ ………. મોદક પ્રિય મુદ મંગલ દાતા વિદ્યા વારીદી બુધ્ધિ વિધાતા.  ગાઈએ ……….. માગત તુલસીદાસ કર જોરી બસ હુ રામ … Continue reading

Posted in કવિતા | Leave a comment

શ્રી ગણેશ ધૂન.

સ્વાગતમ ગૌરી સૂતમ, સ્વાગતમ શીવ નંદનમ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ ગણનાયકમ.  સ્વાગતમ ગૌરી સુતમ …….. સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ લંબોદરમ.     સ્વાગતમ ગૌરી સુતમ ……… સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ મોદકપ્રીયમ.  સ્વાગતમ ગૌરી સુતમ ……… સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ વિશ્વનાયકમ.  સ્વાગતમ ગૌરી સુતમ  ……… સ્વાગતમ સુસ્વાગતમ … Continue reading

Posted in કવિતા | 1 ટીકા

બન્યુ તે જ ન્યાય.

જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી. એક  ક્ષણ  પણ  આ  કુદરત જે  છે તે  અન્યાયને પામી  નથી . કુદરતના  ન્યાયને જો સમજે ,”  બન્યુ  તે ન્યાય ” તો તમે  આ જગતમાંથી  છૂટા  થઈ  શકશો . નહી … Continue reading

Posted in ચિંતન | Leave a comment

અવર્ણવાદ, અપરાધ, અવિનય.

કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહી ચીતરવું પણ ઉંધું ચીતરવું, એ અવર્ણવાદ! જેમ છે તેમ ચીતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ તો અવર્ણવાદ ના કહેવાય, પણ બધુંજ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય.કોઈ પણ માણસમાં થોડું સારું … Continue reading

Posted in ચિંતન | 2 ટિપ્પણીઓ

સ્યાદવાદ વાણી, વર્તન, મનન.

સ્યાદવાદનો અર્થ એવો કે બધા કયા ભાવથી, કયા વ્યુ પોઈન્ટથી કહે છે એ આપણે જાણવું જોઈએ. સામાનો વ્યુ પોઈન્ટ સમજીને અને તે પ્રમાણે એનો વ્યવહાર કરવો, એનુ નામ સ્યાદવાદ. એનાં વ્યુ પોઈન્ટને દુખ ના થાય એવી રીતે વ્યવહાર કરવો. દરેક … Continue reading

Posted in ચિંતન | 2 ટિપ્પણીઓ