ગાયત્રી મંત્ર.

ૐ ભુંભુર્વ સ્વહ તત્સવિર્તુવરેણ્યમ

ભર્ગો દેવસ્ય ધીમહી ધીયો યોનહ પ્રચોદયાત.

ૐ – સર્વ સંસાર, ચૈતન્ય. સત્ય અસ્તિત્વ

ભું – જમીન, પૃથ્વી.

ભુર્વ – આસપાસ દેખાતો સંસાર.

સ્વહ – આખો અંતરીક્ષ

તત – તત્વ , આર.

સવિર્તુ્વરેણ્યમ – પરમ શક્તિને યાદ કરવું, સ્મરણ કરવું.

ભર્ગો દેવસ્ય – તત્વોને દેવસ્વરૂપ માનવા.

ધીમહી – અમારી બુધ્ધિને શક્તિ આપો કે અમે સાચા માર્ગ પર ચાલીએ.

ધીયો યોનઃ – પ્રાર્થના કરવી.

પ્રચોદયાત – અમારી બુધ્ધિ પ્રચંડ તેજસ્વી બને.

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s