Monthly Archives: ડિસેમ્બર 2014

શુભ વિચાર.

(૧ ) માત્ર  આંખો  જ  ખુલે  એને  ઉઠ્યા  કહેવાય, દ્રષ્ટિ  ખુલે  તેને  જાગ્યા  કહેવાય. ( ૨ ) આપણી માતૃભાષાની મીઠાસ તો જુઓ ખારા નમકને પણ મીઠુ કહીએ છીએ. ( ૩ ) આજ એટલે ? બાકી રહેલ જીંદગીનો પહેલો દિવસ ( ૪ … Continue reading

Posted in ચિંતન | Leave a comment

શુભ વિચાર.

( ૧ ) સંસાર સ્મશાન કરતાં પણ વધારે ભયંકર છે સ્મશાન  મરેલા  માણસોને  સળગાવે  છે જ્યારે સંસાર જીવતા માણસોને  સળગાવે  છે. ( ૨ ) બીજાને અનુકળ થતા આવડે એને કોઈ દુખ જ ન હોય માટે જ  એડજેસ્ટ એવરી વેર   ( દાદા … Continue reading

Posted in ચિંતન | Leave a comment

શુભ વિચાર.

( ફેસ બુક પરથી ગમેલું ) ધર્મ કરતાં કર્મ  એટલાં ચડિયાતાં  છે  કે ધર્મ કરીને ભગવાન પાસે માગવું પડે છે જ્યારે કર્મ કરો એટલે ભગવાનને આપવું જ પડે છે.

Posted in ચિંતન | 1 ટીકા

પ્રભુ જ્ઞાની જીવન દે.

પ્રભુ જ્ઞાની જીવન દે મનુષ્ય જનમની ખાસીયત એ છે ભગવાને વિચારવા માટે બુધ્ધિ આપી તેને કારણે જ તે જે સાંભળે,આંખોથી જોવે,વાંચે,અનુભવે તેમાંથી સારા ખોટાનો વિચાર કરીને તેને તે વસ્તુ સમજાય વસ્તુનુ ભાન થાય, જે વસ્તુ તેને સમજાઈ તે જ્ઞાન છે. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

વરિષ્ઠ નાગરિકનુ સુખ – સંતોષી જીવ.

વરિષ્ઠ નાગરિકનુ સુખ  – સંતોષી જીવ સંતોષી જીવ – જેના મનની બધી જ કામનાઓનો નાશ થયો છે , તેનુ મન સંતુષ્ટ થઈને શાંતિનો અનુભવ કરે છે. દરેક મનુષ્યની ઈચ્છા હોય તેને જીવનમાં સુખ પ્રાપ્ત થાય, આખી જીંદગી સુખી રહે, એના … Continue reading

Posted in Uncategorized | Leave a comment