About

ગુજરાત ચરોતરમાં નાનુ ગામ થામણા મારી જન્મ ભૂમિ. સાઈકોલોજી અને ગુજરાતી વિષય સાથે અભ્યાસ. આણંદ ગામમાં લગ્ન થયા. લગ્ન પછી બોમ્બેમાં સ્થાઈ અને અત્યારે પરિવાર સાથે હ્યુસ્ટનમાં નિવૃત સુખી-આનંદ, શાંતિમય જીવન. હરિનામ અને અને પરિવારની દેખભાળમાં સમય પસાર થાય છે. અને નવરાસને સમયે વાંચન જે નાનપણથીજ શોખ રહ્યો છે. હ્યુસ્ટનમાં ચાલતી સાહિત્ય સરિતા સાથે સક્રિય છુ અને તેમાં પણ મારો બ્લોગ hemapatel.gujaratisahityasarita.org માં મારા વિચારો પ્રગટ કરવાનો પ્રયત્ન કરુ છુ. હુ નથી કોઈ લેખક કે નથી કવિ પરંતુ સાદી સરળ ભાષામાં મારા વિચારો પ્રગટ કરવાની કોષિશ કરુ છુ. અલંકારીક ભાષા, ઉચી શ્રેણીમાં લખતા હજુ નથી આવડતુ. પરંતુ  બંન્ને બ્લોગે લખવા માટે મને પ્લેટફોર્મ આપ્યુ છે. મને મારી માતૃભાષા ગુજરાતી માટે ગર્વ છે. વાંચન અને હવે નિવૃતિમાં લેખન કાર્ય પસંદ છે. આધ્યાત્મિક વિષયમાં વધારે રસ છે

Advertisements

6 Responses to About

  1. વિનય ખત્રી કહે છે:

    ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત…!

    http://gujblog.feedcluster.com

    આપના આ બ્લૉગને ગુજરાતી બ્લૉગ વિશ્વ નામના બ્લૉગ એગ્રિગેટરમાં ઉમેર્યો છે. આ એગ્રિગેટર તાજેતરમાં અપડેટ થયેલા બ્લૉગની યાદી દર્શાવે છે, મુલાકાત લેવા ભલામણ…

    અને હા, આ પાના પર આપનો પરિચય આપશો…

  2. jitu48 કહે છે:

    ફ્રેશલી પ્રેસ્ડ પરથી આપના બ્લોગ પર આવી ચડ્યો, સારુ લાગ્યું.
    પરિચય વાંચી માર બ્લોગ પર આવવાનું આમંત્રણ આપવાની લાલચ રોકી ન શક્યો.
    વૈજ્ઞાનિક, સાયકોલોજીને કેવી રીતે જુએ એની અનુભુતિ મારા બ્લોગ પર થશે.
    http://bestbonding.wordpress.com
    મુલાકાત લેવા નિમંત્રણ.

  3. આપનો બ્લોગ અનુભવ્યો , મજા આવી .

  4. Vinodbhai કહે છે:

    આદરનીય શ્રી હેમા બહેન

    સપ્રેમ નમસ્કાર વ જયશ્રી કૃષ્‍ણ..!!

    આપના બ્લોગની પ્રથમવાર મુલાકાત લેવાનો સુઅવસર મળ્યો.આપના પ્રયાસ બદલ ધન્યવાદ..

    મેં કેટલાક ધાર્મિક/આધ્યાત્મિક લેખોનું સંકલન કર્યું છે જો આપ ઇચ્છો તો આપના બ્લોગ માટે સાદર કરૂં.

    આપનો નમ્ર,

    વિનોદભાઇ માછી

    vinodmachhi@gmail.com
    +91 9726166075 (M)

  5. Ritesh Mokasana કહે છે:

    ઘણો સુંદર વિચાર અને અભિગમ ..દિલના વિચાર ને હોઠ કે પેન સુધી લાવવા એજ સાચી સમજણ. અલંકાર , છંદ કે કળા એ માણસે આપેલા નામ છે.નરસિંહ કે મીરાબાઈ ને સાહિત્ય માં કંઈ જ ખબર નહોતી પડતી પણ એજ લોકો સાહિત્ય ના આદર્શ છે. ખુબ આભાર આપણ મનોવ્યકતો લોકો સુધી પહોંચાડવા બદલ …રીતેશ
    http://riteshmokasana.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s