Author Archives: hemapatel

Happy Mother’s Day

૯૫ વર્ષની મારી માતાને મારા પ્રણામ. સૌ પ્રથમ સ્મરણ કરુ જગત જનની મા અંબે જે સૃષ્ટિની સર્જનહાર તને કેમ ભુલું  મા વસુંધરા, ધરતીના  ખોળે ખેલું છું  જીવન મારુ નીત દીન, હર ક્ષણ હર પળ  સ્મરણ તારું, મારી મા જનની જનેતા તું છે તો મારુ … Continue reading

Posted in કવિતા | Leave a comment

ઘડપણ.

આપણને ‘ WatsApp’ પર દરોજ કંઈને કંઈ જુદા જુદા મેસેજ આવતા હોય છે. આ મેસેજો કોઈ વખત બોરીંગ હોય, કોઈ વખત રમુજી હોય તો કોઈ વખત આપણા  હ્રદયને સ્પર્ષી જાય એવી કૃતિઓ પણ વાંચવા મળે છે. આજે એક એવીજ સુંદર  … Continue reading

Posted in ચિંતન | Leave a comment

હેપી મધર્સ ડે.

પ્યારી પ્યારી વ્હાલી માતા. દુનિયાની અંદર ‘મા’  વાત્સલ્યની એવી મુર્તિ છે તેના માટે આપણે  કેટલુ પણ લખીએ ઓછુ પડે. જેનો દરજ્જો ભગવાનથી પણ ઉંચો છે, ‘માતૃ દેવો ભવ’ તેને માટે લખવું, શબ્દો પણ ખુટે છે. આપણે ભગવાનને તો નથી જોયા પરંતુ … Continue reading

Posted in ચિંતન | Leave a comment

કલ હો ના હો

ચાલો લ્હાણ કરીએ – લ્હાણી- ‘ કલ હો ના હો ‘ કરણ જોહરની એક ખુબજ સરસ ફિલ્મ ‘કલ હો ના હો’ નુ એક અતિ સુંદર ગીત જે જાવેદ અખ્તરે લખ્યુ છે, સોનુ નિગમના સુરીલા સ્વરમાં ગવાયુ છે. જે આપણા હ્રદયને … Continue reading

Posted in ચિંતન | 2 ટિપ્પણીઓ

મનની મોસમ – સતચિત્તઆનંદ

મનની મોસમ – સતચિત્તઆનંદ એવું સાંભળ્યુ છે અનેક ભ્રહ્માંડ છે, તેમાં એક ભ્રહ્માંડની અંદર જે ગેલેક્ક્ષીમાં સ્થિત પૃથ્વીને સુંદર માનવામાં આવે છે.અતિશય સુંદર વસુંધરા પર ઈશ્વરે આપણને બુધ્ધિશાળી પ્રાણી મનુષ્ય બનાવીને જન્મ દીધો. જીવવા માટે કેટલી બધી સુવિધા ! વહેતા … Continue reading

Posted in ચિંતન | Leave a comment

વૃધ્ધત્વનો સ્વીકાર.

વૃધ્ધત્વનો સ્વીકાર પરિવર્તન એ કુદરતનો નિયમ છે માટે આ શરીરમાં પણ પરિવર્તન થયા કરે છે.જન્મ લેવો, વિકાસ પામવું અને આખરે કરમાઈ જઈને ખતમ થઈ જવુ, નાશ પામવુ. આથમતા સુર્યની સંધ્યાની પળોની જેમ ઘડપણ આપણા શરીરની અવસ્થા છે જે એક અનેરો … Continue reading

Posted in ચિંતન | Leave a comment

પચ્ચીસ પૈસાનો સિક્કો.

( વોટ્સ પર આવેલ મેસેજમાંથી ગમેલી કૃતિ ) પચ્ચીસ પૈસાનો સિક્કો આજે કબાટમાંથી પચ્ચીસ પૈસાનો જુનો સિક્કો મળ્યો જાણે ખોવાયેલા બાળપણનો એક હિસ્સો મળ્યો. શું નહી મળતું હતું એ પચ્ચીસના સિક્કામાં ચોકથી સ્કુલ સુધી, બસની રીટર્ન ટીકીટ મળતી હતી. આખું … Continue reading

Posted in Uncategorized | Leave a comment

મીઠાં સંભારણાં

ડાયાસ્પોરા કહાણી સંગ્રહ મીઠાં સંભારણા એક નવી નવોઢા જેમ પોતાના પરાયા કરીને સાસરે આવીને, પારાકાને બહુજ જલ્દીથી પોતાના કરી લે એમ દરેક ભારતીય કોઈ પણ દેશમાં જાય એકદમ આસાનીથી તે દેશની રહેણી કરણીમાં રંગાઈને ગોઠવાઈ જાય, તે દેશ પોતાનો કરી … Continue reading

Posted in ચિંતન | Leave a comment

જસ્સી જૈસી કોઈ નહી.

૨ – હાસ્ય સપ્તરંગી જસ્સી જૈસી કોઈ નહી મારા નણંદનો સ્વભાવ એકદમ મળતાવડો હોવાને કારણ તેમને બેનપણાં બહુ જલ્દીથી થઈ જાય અને તેમાં પણ તેમનાથી મોટી ઉંમરની બેનપણીઓ પણ ઘણી છે.એમાં એક તેમની ખાસ બેનપણી જશુબેન, તે ઉંમરમાં ૮૨ વર્ષના … Continue reading

Posted in Uncategorized | Leave a comment

હેપી દશેરા.

દશેરા  ખુશી આનંદનુ પર્વ, જે આપણે એક તહેવારના રૂપમાં આખા દેશમાં નાના મોટા સૌ ધુમધામથી તેનો ઉત્સવ મનાવીએ છીએ. રામ લીલા જોવાનો લ્હાવો તો મળે સાથે સાથે દશ માથાવાળા રાવણનુ દહન, રાવણનુ પૂતળુ બાળીને ખુશી મનાવીએ છીએ.ખુશીઓનો તહેવાર. રામની, રાવણ … Continue reading

Posted in ચિંતન | Leave a comment