Category Archives: કવિતા

જય શ્રી અંબેભવાની.

રિધ્ધિ દે  સિધ્ધિ દે,  અષ્ટ નવ નિધ્ધિ દે. બંશ મેં વૃધ્ધિ  દે બાકબાની, હ્રદયમેં જ્ઞાન દે, ચિત્ત મેં ધ્યાન દે, અભય વરદાન દે, શંભુરાની. દુઃખ કો દુર કર , સુખ ભરપુર કર , આશ સંપૂણ કર દાસ જાની . સજન … Continue reading

Posted in કવિતા, ચિંતન | Leave a comment

એક ઈચ્છા.

  એક ઈચ્છા રણમાં જોયું એક સુંદર ફુલ,જાગી દિલમાં અનેક ઝાંઝવાના જળ જેવી ઈચ્છાઓ અને આશઓ કોણ પામ્યુ આજ સુધી જે ઈચ્છ્યુ જીવનમાં અનેક વાર ઈચ્છાઓ મારીને જીવતાં હવે રેગીસ્તાન બની ગયું છે નીરસ જીવન અહીં આશાઓ,ઈચ્છાઓ સ્વપ્ન સમાન લાગે … Continue reading

Posted in કવિતા | Leave a comment

સુખ-દુખ.

સુખ-દુખ સુખ-દુખના તાંતણા ગુંથતી રહી જીવનભર સુખ-દુખના ઘના વાદળોની નીચે ઘેરાઈને બેસી રહી હું, મનમાં એકજ સુંદર આશા લઈ આનંદવર્ષા તો વર્ષી નહી, ભીંજવું હતું મારે સુખની એક ક્ષણ ઝંખુ સદા,આનંદની વર્ષામાં જીવનની અનુભવની એરણ પર ઘડાઈને જાણ્યુ આજે સુખ-દુખ … Continue reading

Posted in કવિતા | Leave a comment

શ્રી ગણેશ સ્તુતિ.

પાહી પાહી ગજાનના , પાર્વતિ પુત્ર ગજાનના ગજાનના,ગજાનના,  ગજાનના જય ગજ વદના. મૂશક વાહન ગજાનના,વિઘ્ન વિનાશક ગજાનના ગજાનના,ગજાનના,  ગજાનના જય ગજ વદના. મોદક હસ્તા ગજાનના, શ્યામલ કરણા ગજાનના ગજાનન,ગજાનના,  ગજાનના જય ગજ વદના. શંકર સુમના ગજાનના, વેદ વિનાયક ગજાનના. ગજાનના,ગજાનના, … Continue reading

Posted in કવિતા | Leave a comment

શ્રી ગણેશ વંદના.

ગાઈએ ગણપતિ જગ વંદન શંકર સુમન ભવાની કે નંદન.  ગાઈએ ……… રિધ્ધિ સદન ગજવદન વિનાયક કૃપા સિંધુ સુંદર સબ દાયક.  ગાઈએ ………. મોદક પ્રિય મુદ મંગલ દાતા વિદ્યા વારીદી બુધ્ધિ વિધાતા.  ગાઈએ ……….. માગત તુલસીદાસ કર જોરી બસ હુ રામ … Continue reading

Posted in કવિતા | Leave a comment

શ્રી ગણેશ ધૂન.

સ્વાગતમ ગૌરી સૂતમ, સ્વાગતમ શીવ નંદનમ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ ગણનાયકમ.  સ્વાગતમ ગૌરી સુતમ …….. સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ લંબોદરમ.     સ્વાગતમ ગૌરી સુતમ ……… સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ મોદકપ્રીયમ.  સ્વાગતમ ગૌરી સુતમ ……… સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ વિશ્વનાયકમ.  સ્વાગતમ ગૌરી સુતમ  ……… સ્વાગતમ સુસ્વાગતમ … Continue reading

Posted in કવિતા | 1 ટીકા

હેપી બર્થડે ટુ શ્રીકૃષ્ણ.

મથુરામાં જન્મો, ગોકુળમાં આવી કરી લીલા તેં કાના સૌના દિલને ભાવ્યો ઘેલા કર્યા નંદ-યશોદામા, કાનુડા. ઘેલા કર્યા પશુ-પંખી, ગાય-વાછરડા ને સૃષ્ટિ, દેવકીનંદન. ધૂમ મચાવી વ્રજમાં ઘુમ્યો, ઘુમ્યો તૂં રાસમાં, ઘનશ્યામ. હરી લીધા હૈયા, વ્રજ વનીતાના તેં મનમોહન. સાધુ-સંતોને મળવા કાજે, ભક્ત જનોને … Continue reading

Posted in કવિતા | Leave a comment