Category Archives: ચિંતન

પ્રેમ.

પ્રેમ વેલેન્ટાઈન્સ ડે વેલેન્ટાઈન્સ ડે એ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વસંતના વધામણા,ચાલો વસંતને પ્રેમથી વધાવીએ. પશ્ચિમી સંસ્કૃતિ તેને પ્રેમના પ્રતિક રૂપે ઉજવે છે. અત્યારના સમયમાં પ્રેમની વ્યાખ્યા અને સ્વરૂપ બદલાઈ ગયાં છે.પરિવર્તન એ કુદરતનો નિયમ છે.આ સંસાર પરિવર્તનશીલ હોવાથી દરેક … Continue reading

Posted in ચિંતન | Leave a comment

ગામનો ચોતરો.

ગામના ચોતરો ગામના ચોતરે ( ઓટલે ) નવરા લોકો, ગામની પંચાત કરવાની આદત અને ખાસ તો, કંઈ નથી કરતાં એના કરતાં અમે કંઈક તો કરીએ છીએ એવો ખોટો ભ્રમ લઈને બેઠેલા લોકો માટે આ જગ્યા તેમની અતિ પ્રિય જગ્યા ! … Continue reading

Posted in ચિંતન | Leave a comment

અજબ ગજબના સાસુમા.

અજબ ગજબના સાસુમા ( સત્ય ઘટના ઉપર આધારીત અને નજોરોએ જોયેલું ) ( ૧ ) આપણી દિકરી પરણાવવાની હોય ત્યારે સારો મુરતિયો, સારુ ખાનદાન મળે એવી દરેક માતા-પિતાની ઈચ્છા હોય,અને સાથે સાથે છોકરાની મા કેવી છે તેની ખાસ તપાસ કરીએ. … Continue reading

Posted in ચિંતન | Leave a comment

શુભ વિચાર.

વૃધ્ધાવસ્થા  એટલે એવી અવસ્થા જ્યારે તમને બધા સવાલના જવાબ ખબર હોય પણ  તમને પુછવા  વાળુ  કોઈ  ના  હોય.

Posted in ચિંતન | 1 ટીકા

કુમાર.

કુમાર સામાન્ય રીતે નાના છોકરાના નામની પાછળ કુમાર લગાડવામાં આવે છે. પરંતું આ ઉપનામ સોળ વર્ષ સુધીજ તેના માટે બરોબર ગણાય. સોળ વર્ષ પછીથી તે કુમાર ગણાય નહી. કુમાર એ એક અવસ્થા છે  (પ્રથમ અવસ્થા ). ૫ થી ૧૬ વર્ષની … Continue reading

Posted in ચિંતન | 1 ટીકા

અહમ બ્રહ્માસ્મિ.

अह्म ब्रम्हास्मि આ એક ઘહેરો વિષય હોવાથી તેને ટુંકમાં સમજાવવો મુશ્કેલ છે. વેદોનો ( ઉપનિષદ ) વિષય છે, તે ગુરુ-શિષ્ય પરંપરાથી ચાલી રહ્યો છે. જ્ઞાની ગુરુ તેને સમજાવી શકે. કઠોપનિષદ કહે છે આ મહાવાક્ય દરેક વેદ જુદી જુદી રીતે બતાવે … Continue reading

Posted in ચિંતન | 1 ટીકા

સ્થિતપ્રજ્ઞ.

( સ્થિતપ્રજ્ઞ    લક્ષણ ) કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની સેના સામ સામે આવીને ઉભી છે.દરેક મહારથી યુધ્ધ માટે સજ્જ છે. કુરુક્ષેત્રની રણભુમિ પર અર્જુન ચારેવ બાજુ નજર કરે છે તેને કૌરવ સેનામાં પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને તેના ભાઅઈઓને ,જોઈને તેના … Continue reading

Posted in ચિંતન | Leave a comment

શુભ વિચાર .

( ફેસબુક પરથી ગમેલુ ) સબંધ સાચવવા માટે હોય છે. અને પૈસા  વાપરવા માટે હોય  છે. પરંતું આજની દુનિયામાં લોકો પૈસા સાચવે છે અને સંબધો વાપરે છે.

Posted in ચિંતન | Leave a comment

મંગલમય મૃત્યુ.

સંતરામ મંદિર નડીયાદ પ્રકાશિત ” મૃત્યુ પછીની દુનિયા ”  પુસ્તકમાંથી ગમેલુ म्रुत्योः स म्रुत्युं आप्नोति. ગીતા પ્રવચનુ એક સુત્ર છે, મૃતિ – સ્મૃતિ શુદ્ધયે મૃતિ એટલે મરણ , સ્મૃતિ એટલે સ્મરણ. સુત્રકાર કહે છે મૃત્યુનુ સદાય સ્મરણ કરો.  શુદ્ધયે – … Continue reading

Posted in ચિંતન | 1 ટીકા

શુભ વિચાર.

(૧ ) માત્ર  આંખો  જ  ખુલે  એને  ઉઠ્યા  કહેવાય, દ્રષ્ટિ  ખુલે  તેને  જાગ્યા  કહેવાય. ( ૨ ) આપણી માતૃભાષાની મીઠાસ તો જુઓ ખારા નમકને પણ મીઠુ કહીએ છીએ. ( ૩ ) આજ એટલે ? બાકી રહેલ જીંદગીનો પહેલો દિવસ ( ૪ … Continue reading

Posted in ચિંતન | Leave a comment