Category Archives: Uncategorized

પચ્ચીસ પૈસાનો સિક્કો.

( વોટ્સ પર આવેલ મેસેજમાંથી ગમેલી કૃતિ ) પચ્ચીસ પૈસાનો સિક્કો આજે કબાટમાંથી પચ્ચીસ પૈસાનો જુનો સિક્કો મળ્યો જાણે ખોવાયેલા બાળપણનો એક હિસ્સો મળ્યો. શું નહી મળતું હતું એ પચ્ચીસના સિક્કામાં ચોકથી સ્કુલ સુધી, બસની રીટર્ન ટીકીટ મળતી હતી. આખું … Continue reading

Posted in Uncategorized | Leave a comment

જસ્સી જૈસી કોઈ નહી.

૨ – હાસ્ય સપ્તરંગી જસ્સી જૈસી કોઈ નહી મારા નણંદનો સ્વભાવ એકદમ મળતાવડો હોવાને કારણ તેમને બેનપણાં બહુ જલ્દીથી થઈ જાય અને તેમાં પણ તેમનાથી મોટી ઉંમરની બેનપણીઓ પણ ઘણી છે.એમાં એક તેમની ખાસ બેનપણી જશુબેન, તે ઉંમરમાં ૮૨ વર્ષના … Continue reading

Posted in Uncategorized | Leave a comment

શીવ ધુન.

ૐ ધીમીક ધીમીક ધીમ,  ધીમીક ધીમીક ધીમ નાચે ભોલા નાથ બૃદંગ બોલે શીવ ૐ , શીવ ૐ  – ૨ ડમરૂ બોલે   હર હર  ૐ   – ૨ વીણા બોલે  હરિ ૐ  હરિ ૐ  – ૨ નાચે ભોલા નાથ  –  ૩ ૐ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

જ્ઞાન સાગરમાં એક ડુબકી.

                    જ્ઞાન સાગરમાં એક ડુબકી. ગોસ્વામી તુલસીદાસજી ભક્તિની પરમ સીમાએ પહોચ્યા હતા. તેમનુ સંત હ્રદય પ્રભુના ગુણગાન ગાતાં દ્રવી ઉઠે છે.અહિયાં હનુમાન ચાલિસામાં પણ પ્રભુ પ્રેત્યેની તેમનો દ્રઢ વિશ્વાસ-આસ્થા, શ્રી રામ અને હનુમાનજી પ્રત્યેનો તેમનો પ્રેમ દેખાઈ આવે છે. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

મારી લાડલી રાજકુમારી.

લેટર બોક્સ  – મારી દિકરીને પત્ર   મારી લાડલી રાજકુમારી, કેમ છે બેટા ? ઘરની અંદર સૌ કુશલ મંગલ હશો.કાયમ ફોનથી વાતચીત થાય છે આજે લેટર લખવાનો મુડ આવ્યો છે.સારું છે કે મેં તને નાનપણમાં ગુજરાતી શીખવાડ્યું હતું આજે તને મારો … Continue reading

Posted in Uncategorized | Leave a comment

અમે તો ગંગા નાહ્યાં.

અમે તો ગંગા નાહ્યાં મારા એક દુરના સગાં સરલાબેન છે તે ઓછું ભણેલા અને અબોધ,તેમનુ દિલ એકદમ સાફ, પરંતું વહેમ અને અંધશ્રધ્ધામાં જ જીવે.વાતે વાતે અંધશ્રધ્ધા, બિલાડી આડી ઉતરી તો અપશુકન, આંખ ફરકી તો અપશુકન, દુધ ઢોળાયું અપશુકન ! કોઈ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ચાંદીના ચમકીલા વાળ.

ચાંદીના ચમકીલા વાળની બોલબાલા. સામાન્ય રીતે ઘડપણ આવે એટલે માથે ચાંદી આવે, પરંતુ ભાઈ આતો કળીયુગ છે, ના જોએલુ, ના સાંભળેલુ, પહેલાં ના બનેલુ,જાણવા મળે.અત્યારે શરીરને ઉંમર સાથે કોઈ સંબધ ન હોય એમ લાગે.નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે.કરવું … Continue reading

Posted in Uncategorized | Leave a comment

તમે થોડા થાવ વરણાગી.

થાવ થોડા વરણાગી પ્રકૃતિમાં નવ રસ સમાયેલા છે. શાંતિ – ભક્તિ – રૌદ્ર – ક્રોધ – હાસ્ય – અદભુત – બિભસ્ત – શ્રીંગાર – વીર. આ નવ રસમાં પ્રકૃતિ રાચે છે. દરેક મનુષ્યમાં આ રસ  વધારે ઓછા પ્રમાણમાં જોવા મળે. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

પ્રભુ જ્ઞાની જીવન દે.

પ્રભુ જ્ઞાની જીવન દે મનુષ્ય જનમની ખાસીયત એ છે ભગવાને વિચારવા માટે બુધ્ધિ આપી તેને કારણે જ તે જે સાંભળે,આંખોથી જોવે,વાંચે,અનુભવે તેમાંથી સારા ખોટાનો વિચાર કરીને તેને તે વસ્તુ સમજાય વસ્તુનુ ભાન થાય, જે વસ્તુ તેને સમજાઈ તે જ્ઞાન છે. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

વરિષ્ઠ નાગરિકનુ સુખ – સંતોષી જીવ.

વરિષ્ઠ નાગરિકનુ સુખ  – સંતોષી જીવ સંતોષી જીવ – જેના મનની બધી જ કામનાઓનો નાશ થયો છે , તેનુ મન સંતુષ્ટ થઈને શાંતિનો અનુભવ કરે છે. દરેક મનુષ્યની ઈચ્છા હોય તેને જીવનમાં સુખ પ્રાપ્ત થાય, આખી જીંદગી સુખી રહે, એના … Continue reading

Posted in Uncategorized | Leave a comment