સુખ તો એવુ લાગે જાણે ઝાકળ બિન્દુ
કેમ રે કરી ઉકેલવી આ ઝાકળ વાણી
આંખ ખોલુ તો તેજ કિરણ અજવાળા
ને આંખ મિચુ તો કાળી અંધારી રાત
ખુલવામાં-મિચવામાં આપણી જાગીર
પળમાં વહેતાઝરણા જેવી રામકહાણી
ટહુકો છલકે નભમાં એટલોતો કલરવ
રસ્તાઉપર સાંજનો પથરાયો પગરવ
આછા આ અંધારા સૌને લેતા ઘેરી
ઘેરાઈ નીન્દર નયનપડર ખોલ-બંધ
ભાસે સુખમય આ સપનાની દુનિયા
ભાસે સુખમય આ સપનાની દુનિયા..sunder chintanmay..rachana..gami..lakhta rahesho..
મને ગમ્યું “સુખ તો એવું લાગે જાણે ઝાકળ બિંદુ..વાહ.
અરે ભાઈ આ સંસાર જ ઝાકળ બિંદુ જેવો લાગે છે.
पत्ती पत्ती गुलाब हो जाती ,हरकली मेहरे खाबी हो जाती
तुने दलिना मेह्फिशा नजरे वर्ना शबनम शराब हो जाती