( ૧ )
સંસાર સ્મશાન કરતાં પણ વધારે ભયંકર છે
સ્મશાન મરેલા માણસોને સળગાવે છે
જ્યારે
સંસાર જીવતા માણસોને સળગાવે છે.
( ૨ )
બીજાને અનુકળ થતા આવડે એને કોઈ દુખ જ ન હોય
માટે જ એડજેસ્ટ એવરી વેર ( દાદા ભગવાન )
( ૩ )
દવાની સીધી અસર જો રોગ પર છે તો
ધર્મની સીધી અસર દોષ પર છે.
રોગ મટાડે તે દવા અને દોષ મટાડે તે ધર્મ.