સાઈ પ્રાર્થના.

પતિતપાવન  સાઈનાથ રે , પ્રણમીને  કરુ  પ્રાર્થના  તને

અમીત ભાવથી પાળજો મને,અચળ ધામમાં રાખજો મને.

                                                                 પતિતપાવન.

નમી નમી ચુમુ પુનિત પાયને, જીવન સોપ્યુ છે સાઈરાયને.

અકળ છે ગતિ  સાઈનાથની , બધિર થાય છે મારી તો મતિ.

                                                                     પતિતપાવન.

સકળ વિશ્વની, સૌ વિભૂતીઓ  વસી  રહી  ખરે  આપ  મુર્તિમાં,

નીરખી રૂપ એ , દિવ્ય અંગનુ , નયન ન થાકતાં ઉર રીઝતુ.

                                                                      પતિતપાવન.

કરમની   કથા શુ  કહુ પ્રભુ !  દુઃખ  અનેક  છે,   કાપજો   વિભુ ,

સુમતિ આપીને ,  ક્લેશ  ટાળજો , શરણ  લઈને પાપ બાળજો.

                                                                       પતિતપાવન.

સરળ  ભાવથી , પ્રાર્થના  કરી  જગતનાથ   છે  સાઈ શ્રી હરિ,

શિરડી ગામ તો દ્વારકા બન્યુ , અમર  ધામ તો ભક્તનુ થયુ.

                                                                     પતિતપાવન.

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

1 Response to સાઈ પ્રાર્થના.

  1. nabhakashdeep કહે છે:

    જય સાંઈ..પરમ કૃપા.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s